આખુંએ જગ લાગે પ્યારું કાઠીયાવાડી છું,ઈશ્વર પાસેનું ઘર મારું કાઠીયાવાડી છું. દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,સુખને રાખ્યું છે સહિયારું કાઠીયાવાડી છું. આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનોબોલાશે નહીં સારું સારું…
આજ કાલ ક્યાં શુદ્ધ જીવન મળે છે, અરે ક્યાં શુદ્ધ જળ ને અન્ન મળે છે. જે પીતા’તા માટલાનું પાણી જ, આજ બિસલરી ને એરોહેડ પીએ છે. શુદ્ધ દૂધ-ઘી ને માખણ…
યાદ આવે છે મને એ ,તારિ માથુ ખજોળ વાનિ રિત, એક ડાળી થિ બિજી ડાળીએ કુદવા નિ રિત, તારિ સાથે ખાધા હતા મે જે સફરજન બાફેલા , એ મિઠા જંગલિ…
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા; કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.
ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ, પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર. સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.…
નીચે પડેલા માણસનો હાથ પકડીને ઉભો કરાય જેથી તે સૌની સાથે ચાલી શકે. ચાલવાનું તેણે પોતાને જ હોય. નીચે પડેલા માણસને ઊચકીને માથે ન બેસાડાય. પછી તો તે ચાલવાનું જ…
અમારા દર્દ સાથે આપનું સગપણ લખી દેજો અમે માની જઈશું કોઈ પણ કારણ લખી દેજો. અમારી પ્યાસ થોડી વ્યગ્ર રહેશે તો મજા પડશે નદીના શુષ્ક પટપર બને તો રણ લખી…